અસમાન આડછેદ ધરાવતી એક આડી નળીના $M$ અને $N$ બિંદુઓ પાસે ત્રિજ્યા અનુક્રમે $0.1\,m$ અને $0.05\,m$ છે. પ્રવાહીના ધારારેખી વહન માટે, પ્રવાહીના વહનનો દર:

  • A
    સમય સાથે સતત બદલાય છે
  • B
    $N$ કરતા $M$ પાસે વધારે છે
  • C
    $M$ કરતા $N$ પાસે વધારે છે
  • D
    $M$ અને $N$ બંને પાસે સમાન છે

Explore More

Similar Questions

પાણી એક આડા પાઇપમાંથી $V$ ઝડપે વહે છે. પાઇપનો આંતરિક વ્યાસ $d$ છે. જો પાણી નોઝલમાંથી $V_{1}$ ઝડપે બહાર આવતું હોય,તો નોઝલનો વ્યાસ કેટલો હશે?

પાણી $4 \text{ cm}$ વ્યાસ ધરાવતી પાઇપમાં $3 \text{ m/s}$ ના વેગથી વહી રહ્યું છે. ત્યારબાદ પાણી $2 \text{ cm}$ વ્યાસ ધરાવતી ટ્યુબમાં પ્રવેશ કરે છે. બીજી પાઇપમાં પાણીનો વેગ .......... $\text{m/s}$ છે.

જો સ્ટ્રીમલાઇન્સ (પ્રવાહ રેખાઓ) વચ્ચેનું અંતર વધારે હોય,તો પ્રવાહીના વેગ પર શું અસર થાય છે?

સ્થાયી પ્રવાહ (steady flow) સમજાવો.

એક વોટર સ્પ્રે ગન $30 \text{ cm}^2$ આડછેદ ધરાવતી નળી સાથે જોડાયેલ છે. ગનમાં $10$ છિદ્રો છે, જે દરેકનો આડછેદ $15 \text{ mm}^2$ છે. જો નળીમાં પાણીનો વેગ $50 \text{ cm/s}$ હોય, તો દરેક છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વેગ શોધો. (કોઈપણ કિનારીની અસરોને અવગણો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo